ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની એક રેલીને સંબોધિત કરતી વખતે આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે, "અહીંયા 10,000થી 15,000 લોકો છે અને આટલા લોકોથી શું ચૂંટણી જીતીશું? હું પણ વાણિયો છું અને મને બેવકૂફ ના સમજો... હું તમને એક રસ્તો બતાવુ છું. અહીંયા હાજર તમામ લોકો પોતાના મોબાઈલથી બીજા 25 લોકોને ફોન કરે અને ભાજપને વોટ આપવા માટે સમજાવે."