ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં JMM,કોંગ્રસ અને ગઠબંધનની જીત થઇ છે. પરીણામ જાહેર થતા જ શપથગ્રહણ સમારોહની અટકળો તેજ બની છે. પરતું જીતથી ગદગદ કોંગ્રેસ પાર્ટીના નેતા સુબોધકાંતએ કોંગ્રેસનાં નાયબ મુખ્યપ્રધાન પરની માગ ઉઠાવી છે, તેમણે કહ્યું કે કોંગ્રેસે મોટી જીત મેળવી છે. તેમણે કહ્યું કે આ મોટી જીતને જોતા કોંગ્રેસ પાર્ટીને નાયબ મુખ્યપ્રધાન પદ મળવું જોઇએ. જોકે JMMએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.