વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવા ના જે પ્રયાસો કર્યા તેના ફળદાયી પરિપાક રૂપે જાપાન 2003 થી વાયબ્રન્ટ સમ્મિટ માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. જાપાન ના 80 જેટલા ઉદ્યોગો ગુજરાત માં કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરૂ થતા જાપનીઝ ઉદ્યોગકારો ને ગુજરાત માં રોકાણો અને ઉદ્યોગ સઁસ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી જેટ્રો ના ચેરમેન અને સી.ઈ.ઓ હિરોયુકિ ઇશીગે અને મુંબઈ સ્થિત જાપાન ના કોન્સયુલ જનરલ ની ઉપસ્થિતી માં આ બિઝનેસ સેન્ટર નો શુભારંભ કરાવશે.
સપ્ટેમ્બર 2017 માં જાપાનીઝ પ્રધાનમંત્રી શીંઝો ઍબે ની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર ગુજરાત માં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા..
અમદાવાદમાં કાર્યરત થાનારું આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે. ગુરુવારે સવારે 10 30 કલાકે આ સેન્ટર ના પ્રારંભ નો સમારોહ હોટલ ક્રાઉન પ્લાઝા સીટી સેન્ટર એસ.જી હાઇવે ખાતે યોજાવાનો છે.