Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જેટ એરવેઝના 1000થી વધુ પાયલટ્સએ પગાર ન મળવાને કારણે નિર્ણય કર્યો છે કે 1 એપ્રિલથી તેઓ ઉડાન ભરશે નહીં. જણાવી દઈએ કે, જેટ એરવેઝના પાયલટ્સની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડે (NAG) શુક્રવારે આ જાણકારી આપી હતી કે રિઝોલ્યૂશન પ્લાન મુજબ એરલાયન્સને બેન્કમાંથી હજુ સુધી પૈસા નથી મળ્યાં. મહત્વનું છે કે, જેટ એરવેઝમાં કુલ 1600 પાટલટ્સ છે જેમાંના 1100 પાટલટ્સ NAG સાથે જોડાયેલાં છે. 

NAGના પ્રમુખ કરણ ચોપડાએ શુક્રવાર જણાવ્યું હતું કે, રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત 29 માર્ચ સુધી જેટને SBIથી ફંડ મળવાની આશા હતી, પરંતુ એવું ન થયું. મેનેજમેન્ટ તરફથી સેલેરીની ચુકવણીને લઈને કોઈ અપડેટ મળ્યા નથી. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટ્સને આ નિર્ણય લેવો પડ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ