જેટ એરવેઝની નોકરી ગુમાવનાર સંજય ગુલાટી નામની વ્યક્તિએ તેની પરસેવાની કમાણીના રૂ. ૯૦ લાખ પીએમસી બેન્કમાં મૂક્યા હતા. સંજય ગુલાટીની થાપણો બેન્કમાં ફસાઈ જતાં તેમને હાર્ટએટેક આવ્યો હતો અને દુખદ અવસાન થયું હતું. સોમવારે તેઓ બેન્કના ખાતેદારોની વિરોધ કૂચમાં જોડાયા હતા. ઘરે આવીને જમ્યા પછી થોડા સમયમાં જ તેમને સ્ટ્રોક આવ્યો હતો અને જીવ ગુમાવ્યો હતો.