Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાંકીય વર્ષ 2016-17માં જેમ્સ અને જ્વેલરી નિકસે 40 અબજ ડોલરનું લેવલ ક્રોસ કર્યું છે.જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ મુજબ ડોલરના મુલ્યમાં વર્ષ 2016-17માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 9.3% ટકા વધીને 435.61 કરોડ ડોલર થઈ છે જે વર્ષ 2015-16માં 3928.65 કરોડ ડોલર થઈ હતી. રૂપિયાના  મુલ્યની દ્રષ્ટિએ નિકાસ 12% ટકા વધીને રૂ.2,89,198.30 કરોડ થઈ છે જે વર્ષ 2015-16માં રૂ.2,57,463.66 કરોડ થઈ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ