વિશ્વની નામાંકિત ઈ-કોમર્સ કંપની એમેઝોનના CEO જેફ બેઝોસ ભારતના પ્રવાસે છે, તેમણે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બેઝોસે ટ્વીટમાં લખ્યું છે કે "હાલ હું ભારતમાં ઉતર્યો છું. જેમણે વાસ્તવમાં દુનિયાને બદલી, તેમને મારા નમન... મહાત્મા ગાંધી કહેતા હતા કે જીવન એ રીતે જીઓ કે કાલે અંતિમ દિવસ છે. એ રીતે શીખવું જે રીતે હંમેશા અહીં રહેવું છે." બેઝોસ ઓનલાઈન રિટેલના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે.