જીપ ઇન્ડિયાએ પોતાની લોકપ્રીય એસયુવી કમ્પાસના ટોફ ઓફ ધ લાઇન અને ફુલ્લી લોડેડ વેરિઅન્ટને ભારતમાં લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટને Compass Limited Plus નામ આપવામાં આવ્યું છે. આ લિમિટેડ એડિશન પેટ્રોલ 4x2 ડ્રાઇવ ઓટોમેટિક, 4x2 મેન્યુઅલ અને 4x4 મેન્યુઅલ કોમ્બિનેશનમાં વેચવામાં આવશે. Limited Plus વેરિઅન્ટની નવી દિલ્હી એક્સ શોરૂમ કિંમત 21.07 લાખ રૂપિયાથી શરૂ થાય છે.