નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા ફાઈનલ મેરિટ લિસ્ટ પ્રમાણે, એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે લેવાયેલા JEE (મેઈન)ના પેપર 1માં 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલી પરીક્ષામાં ઉમેદવારોના પર્ફોર્મન્સ પર આધારિત છે.
ટોપ 24માંથી 8 ઉમેદવારો તેલંગાણાના છે, જ્યારે પાંચ દિલ્હીના, ચાર રાજસ્થાનના, ત્રણ આંધ્રપ્રદેશના, 2 હરિયાણાના અને એક-એક ગુજરાત તેમજ મહારાષ્ટ્રના છે.
JEE (મેઈન) જાન્યુઆરીમાં અને 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી, મહામારીના કારણે બીજો રાઉન્ડ બેવાર મુલતવી રાખવામાં આવ્યો હતો.