નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE MAIN), સેશન 1 (BE-BTech)નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર જઈને તેમનું પરિણામ અને રિઝલ્ટ ચેક કરી શકે છે. નોંધનીય છે કે અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી