Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જેઇઇ મેઇન 2021ના ચોથા સેશનનું પરિણામ  જાહેર થઈ ગયું છે. એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Mainનું પરિણામ મંગળવાર રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું છે. JEE Main Session 4માં કુલ 44 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત, 18 ઉમેદવારોએ શીર્ષ રેન્ક મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી છે. સ્ટુડન્ટ્સ જેઇઇ મેઇનનું પરિણામ jeemain.nta.nic.in પર ચેક કરી શકે છે. જેઇઇ મેન 2021નું પરિણામ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કર્યા બાદ લેટેસ્ટ એટલે કે ચોથું સેશન સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ રોલ નંબર અને જન્મતારીખ એન્ટર કરવી પડશે. લોગ ઇન કરતાં જ રિઝલ્ટ ઓપન થઈ જશે. જેઇઇ મેઇનનું પરિણામ અને સ્કોર કાર્ડ ડિજિલોકર ઉપર પણ ચેક કરી શકાય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ