નીતીશ કુમાર સાથેના વિવાદ બાદ JDU ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર તેમની જ પાર્ટીના નેતાઓના નિશાન પર આવી ગયા છે. બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા અજય આલોકે પ્રશાંત કિશોર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, "તે વ્યક્તિ વિશ્વાસને લાયક નથી... તે મોદીજી અને નીતીશજીનો વિશ્વાસ જીતી શકતો નથી. તે આમ આદમી પાર્ટી માટે કામ કરે છે, રાહુલ ગાંધી સાથે વાત કરે છે અને મમતા દીદીની સાથે બેસે છે. તેના પર કોણ વિશ્વાસ કરશે? તે જ્યાં જવા માગે છે ત્યાં જાય. અમે ખુશ છીએ કે કોરોના વાયરસ અમને છોડી રહ્યો છે.