બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે તમામ અટકળોનો અંત લાવીને આજે તેમના જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી JDU એ NDA સાથે જ જોડાણ કરીને આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે JDUના કાર્યકરોની રેલીમાં દાવો કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણીમાં NDA 200 થી વધુ બેઠકો જીતશે. નીતીશે કહ્યું કે, RJD અને કોંગ્રેસે લઘુમતીઓ પાસેથી મત લીધા પરંતુ અમે તેમના માટે કામ કર્યું.