છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય કટોકટીનો અંત આવ્યો છે. કર્ણાટકમાં JDS અને કોંગ્રેસની સરકારને આજે વિશ્વાસનો મત લેવાનો હતો જેમાં કુમાર સ્વામીના પક્ષમાં ૯૯ મતો પડ્યા હતા અને વિપક્ષમાં ૧૦૫ મતો પડ્યા હતા. આમ JDS અને કોંગ્રેસની સરકાર પડી ગઈ છે.