યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિને 11 લાખનો દંડ થયો. કંપની પર આરોપ હતો કે તેણે પ્રોડક્ટનો ખોટી રીતે માર્કો લગાવી ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી છે.
અદાલત ચુકાદામાં નોંધ્યું કે કંપની કેટલાક ઉત્પાદનો પોતે કરતી ન હતી, પરંતુ બીજા ઉત્પાદકના ઉત્પાદન પર પોતાના લેબલ લગાવીને વેચતી હતી.