સરકાર નાણા ઉપાડવા માટેની નક્કી કરેલી મર્યાદાઓ ચાલુ રહે તેવા સંકેત છે. આર્થિક દૈનિકના અહેવાલ અનુસાર કેશ લિમિટ ક્યારે હટાવાશે તેવા સવાલના જવાબમાં ઉચ્ચ અધિકારીએ કહ્યું કે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. હાલમાં બચત ખાતામાં નાણા ઉપાડવા માટે 24 હજાર, ચાલુ ખાતામાં 50 હજારની લિમિટ છે. જ્યારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેની દરરોજની લિમિટ 2,500 રુપિયા છે.