સંસદના શિયાળુ સત્રમાં ડિસેબિલિટી 2014 બિલ જરુરી સુધારા સાથે પસાર થયું છે. આ બિલ પસાર થવાથી દેશના 10 કરોડ દિવ્યાંગને તેનો લાભ થશે. આ નવું બિલ જૂના ડિસેબિલિટી એક્ટ-1995નું સ્થાન લેશે.

Copyright © 2023 News Views