સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે. આ ઘટનાથી સુરતમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જયસુખ ગજેરા સુરતમાં રત્નકલાકરો માટે લડી રહ્યા હતા. ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા તે મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.