રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિની જાણકારી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં નવા 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના પીડિતોની સંખ્યા 766 થઇ છે. કોરોના વાયરસને કારણે આજે 3 મોત થયાં છે. 6 દર્દી વેન્ટિલેટર પર છે. સાથે જ આજે 4 દર્દી સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે.
આજના નવા કેસ
- અમદાવાદમા - 46
- સુરત- 3
- વડોદરા - 5
- રાજકોટ - 6
- ભરુચ - 2
- આણંદ- 7
- નર્મદા - 2