ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી રાજ્યની 24 કલાકની કોરોનાની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાય છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 22 કેસ નોંધાયા બાદ રાજ્યમાં હાલ 650 કુલ કેસ છે. તેમણે જણાવ્યુ કે હાલમાં 8 દર્દી વેન્ટિલેટર પર છે. આજે બે દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28ના મોત થયા છે.