રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 20 જિલ્લાને ઝપટમાં લીધા છે. આ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, આજે નવા 34 કેસ આવ્યા છે. જેથી રાજ્યનો કુલ કોરોના પોઝિટિવનો આંકડો 572એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નવા 25 કેસ આવતાં શહેરના કુલ કેસો 320 થયા છે. રાજ્યમાં હાલમાં વેન્ટિલેટર પર 8 દર્દી છે. આજે 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2536 કેસ ટેસ્ટ કર્યા છે.
આજના નવા કેસ
અમદાવાદ- 25
ભરૂચ- 3
વડોદરા- 5
પંચમહાલ- 1