ભારતમાં 1960-70ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય મોટરસાઇકલ જાવાની ભારતવાપસી થઇ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા તેને ભારતમાં રિલોંચ કરવામાં આવી છે. આજે તેના 3 મોડેલ રજૂ થયા હતા. જેમની કિંમત 1.55 લાખથી લઇને 1.64 લાખની વચ્ચે છે. અને ભારતમાં ફરીથી લોકપ્રિય બનેલી એન્ફિલ્ડ બુલેટ મોટરસાઇકલને ટક્કર આપશે. આમ ભારતના બજારમાં એક સમયે જે મોટરસાઇકલ હમ સાથ સાથ.. હતી તે હવે ફરીથી બજારમાં જોવા મળશે.