પુલવામા હુમલા પર મંગળવારે પાકિસ્તાની PM ઇમરાન ખાને ભારતને એડ્રેસ કર્યું હતું. તેની પર મશહુર ફિલ્મ લેખક જાવેદ અખ્તરે જવાબ આપ્યો છે. સાથે જ હુમલાની જવાબદારી ન લેવા પર પાકિસ્તાનની આલોચના કરી છે. સાથે જ જાવેદે તે ઘટનાને પણ શેર કરી હતી, જેમા તેમણે પાકિસ્તાની ન્યૂઝ એન્કરની ઝાટકણી કાઢી હતી. અખ્તરે કહ્યું હતું કે, ઇમરાને દર વખત પૂછે છે કે, તમને એવું કેમ લાગે છે કે આ અમે જ કર્યું છે. ઈમરાને નો બોલ ફેંક્યો છે.
મહત્વનું છે કે, જાવેદ અખ્તરે એક ઘટના અંગે જણાવતા લખ્યું છે કે, મુંબઇ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની એક ટીવી એન્કરે મને પૂછ્યું કે શુ તમે એવું સમજો છો કે આ પાકિસ્તાને કર્યું છે? આ ઘટના કોઈ પણ દેશ દ્વારા થઇ શકે છે. ત્યારે મેં પણ કહ્યું હતું કે, ઠીક છે ચલો તમને 3 ઓપ્શન આપીશ. તમારે એકને પસંદ કરવાનું છે. બ્રાઝીલ, સ્વીડન અને પાકિસ્તાન.