મુંબઇની આરે કૉલોનીમાં 2500 વૃક્ષોની કાપવાને લઇને વિવાદમાં ભાજપના નેતા અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન આવ્યું છે. જાવડેકરે કહ્યું કે દિલ્હીમાં પણ મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી હતી ત્યારે અહીં પણ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. પણ હવે અહીં પણ વધુ હરિયાળી છે. કેન્દ્રીય પર્વાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર કહ્યું કે દિલ્હીમાં 271 મેટ્રો સ્ટેશન છે. તે માટે દિલ્હીમાં પણ વૃક્ષો કાપવવામાં આવ્યા હતા. પણ હવે રાજધાનીમાં વૃક્ષોની સંખ્યા વધારવામાં આવી છે.
જાવડેકરે કહ્યું કે હાઇકોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ વનક્ષેત્ર નથી. જ્યારે દિલ્હીમાં પહેલું મેટ્રો સ્ટેશન બન્યું હતું ત્યારે અહીં પણ 20 થી 25 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. અને તે સમયે પણ લોકોએ અહીં વિરોધ કર્યો હતો. પણ એક વૃક્ષની સામે 5 નવા વૃક્ષ લગાવવામાં આવ્યા હતા. અને આ રીતે ટ્રી કવરને વધારવામાં આવ્યું હતું.