જાપાનના વડા પ્રધાન શીંજો આબેએ પોતાના હોદ્દાનું આજે સવારે રાજીનામું આપ્યું હતું. તેઓ સૌથી લાંબા સમયગાળા માટે જાપાનના વડા પ્રધાનપદે રહ્યા હતા.
શીંજો આબેએ ગયા મહિને જાહેર કર્યું હતું કે સ્વાસ્થ્યની સમસ્યાને કારણે હું રાજીનામું આપીશ. સોમવારે જાપાનના શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પક્ષના નેતા યોશીહિદિ સુગાને પક્ષના નવા નેતા તરીતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. એ સમયેજ નક્કી થઇ ચૂક્યું હતું કે યોશિહીદે સુગા જાપાનના નવા વડા પ્રધાન હશે.