Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્રયાન-૩ની ઉજળી સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) હવે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટની પણ તૈયારી  શરૂ કરી દીધી  છે. ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ જોકે ફક્ત ભારતનો નહીં પણ ઇન્ટરનેશનલ  મિશન  છે. 
ઇસરોનાં સૂત્રોએ  એવી સ્પષ્ટતા કરી છે કે  ચંદ્રયાન-૪ પ્રોજેક્ટમાં જાપાનની જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જે.એ.એક્સ.એ.) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.) પણ જોડાયેલાં છે. એટલે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટનું સાચું  નામ લ્યુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન (એલ.યુ.પી.ઇ.એક્સ.-લ્યુપેક્સ) છે. ભારતમાં ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ તરીકે જ ઓળખાશે. લ્યુપેક્સ મિશન ૨૦૨૬-૨૮માં પૂરું થવાની  શક્યતા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ