જાપાનની રાજધાની ટોકિયો અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે સવારે ભારે પવન અને વરસાદની સાથે આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. અત્યાર સુધી ૩ લોકોના મોતની અને ૪૦ લોકોના ઘાયલ થયાની ખબર છે તો બીજી બાજુ ફાક્સાઇ વાવાઝોડોએ પણ કેર વરસાવ્યો છે. તોફાનને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. લગભગ ૯ લાખ ઘરઘરોમાં અંધારપટ છવાયો હતો. જાપાન આવી રહેલા ફક્સાઇ વાવાઝોડાનો સામનો કરવા સાબદું થઈ રહ્યું છે. ટોકિયો અને ઓસાકા વચ્ચેની ૫૦ બુલેટ ટ્રેન રદ કરવામાં આવી હતી. ટોકિયો ખાતેની તમામ રેલવે લાઇન પર સોમવાર સવાર સુધી ટ્રેનનાં પૈડાં અટકાવી દેવામાં આવ્યાં હતાં.