ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના સહયોગથી સ્વરગુર્જરીનો સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ"જશોદા નો કાનો" સાંસ્કૃતિક વારસાની જાળવણી અંતર્ગત કાર્યક્રમમાં નૃત્ય નાટિકા રજૂ કરે છે.
જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો ભાર વધે છે ત્યારે ત્યારે એક અવતાર ધરતી પર અવતરે છે. જેમાં એક કૃષ્ણનો અવતાર તેનું વર્ણન છે.
આ નૃત્ય નાટિકામાં બાળકૃષ્ણની ગોકુળમાં થયેલી લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સમગ્ર ગોકુળના ગ્રામવાસીઓ ના દિલમાં અને દિનચર્યામાં હંમેશ કાનો એટલે જશોદા નો કાનો.
દરેક વ્યક્તિ સમજી શકે અને માણી શકે અને નૃત્ય નાટિકા ના સંપર્ક માં રહી શકે તે માટે તદ્દન સરળ અને લોકભોગ્ય નૃત્ય નાટિકા સમાજમાં સ્થાન પામે તેવા હેતુસર આ નૃત્ય નાટિકા નું લેખન સોનલબેન મજમુદારે કર્યું.
અહીં સમગ્ર ઘટના યમુના નદી રજૂ કરે છે. યમુના ની ધારા ચીરીને વાસુદેવ કૃષ્ણ ને નંદના ઘરે મૂકવા આવે છે ત્યાંથી નૃત્યનાટિકા ની શરૂઆત થાય છે અને ત્યારબાદ ગોકુળમાં દોડતો રમતો ગોપી ઓને કનડતા, ગોવાળીયા સાથે ગયો ચરાવતા કાના અને જશોદાના તેના અસીમ પ્રેમ ની રજૂઆત થઈ છે.
આખા ગોકુલ ને વૈષ્ણવ સ્વરૂપ આપનાર, જશોદા મૈયા ને મદદ કરનાર, ગોકુળની ગલીઓમાં ગોપીઓની મટકીફોડ નાર, ગાયો ચરાવનાર, માખણ ચોર, નંદકિશોર, લાલો, મે નહી માખન ખાયો અને મેનેહી માખન ખાયો તેવી શબ્દની અટપટી રજૂઆતથી માતાને માનવનાર, અને પાછો રાધિકા ગોરીસે મૈયા મેરી શાદી કરવા દે તેવી વાત પણ સરળતાથી કહેનાર કાનો અને કાલિયા નાગ નું મર્દન કરી યમુનાના જળને વિષથી મુક્ત કરનાર કૃષ્ણ....
આવી અનેક કૃતિને વણીને નૃત્યનાટિકા ની રજૂઆત થશે. જેમાં અઢાર કલાકાર અભિનય કરેલ.
જેમાં
કૃષ્ણ ની ભૂમિકામાં યશ્વી ઠક્કર, રાધાની ભૂમિકામાં ધ્યાના શાહ
અને
યશોદાની ભૂમિકામાં
સોનલબેન મજમુદારે કરેલ.
જેની પરિકલ્પના લેખન દિગ્દર્શન અને અભિનય સોનલ મજમુદ્દાર દ્વારા થયેલ છે.