વડાપ્રધાન જનધન યોજનાને સાત વર્ષ પૂર્ણ થઇ ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જનધન યોજનાથી લાખો પરિવારોની જિંદગી બદલાઇ ગઇ છે. બીજી તરફ છેલ્લા સાત વર્ષમાં જનધન યોજના અંતર્ગત દેશભરમાં 43 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.
આ યોજના અંતર્ગત શૂન્ય બેલેંસ સાથે ખાતા ખોલી આપવામાં આવે છે. 28મી ઓગસ્ટ 2014ના રોજ જનધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 43.04 બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં કુલ 1.46 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.