વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત અનુસાર, મહિલા જનધન ખાતાધારકોને સોમવારથી 500 રૂપિયાનો બીજો હપ્તો મળવાનો શરૂ થઇ જશે. COVID 19 ના સંકટના સમયે ગરીબોની મદદ માટે સરકારે 3 મહિના સુધી મહિલા જનધન ખાતાધારકોના એકાઉન્ટમાં 500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી દેબાશીષ પાંડાએ ટ્વીટ કરી મે મહિનાના બીજા હપ્તાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, બેંકોની શાખાઓમાં ભીડ ના થાય, એ વાતનું ધ્યાન રાખતા એક સમય નક્કી કરવામાં આવ્યો છે જે હેઠળ બેંક એકાઉન્ટના છેલ્લા અંકના આધાર પર મહિલા જનધન ખાતાધારકો બેંકોમાંથી રૂપિયા ઉપાડી શકશે.