Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓમાન તરફ થી ચક્રવાતી પવન જામનગર કચ્છ તરફ આગળ વધી રહ્યું છે - ત્યારે ઓખા - દ્વારકા - ખંભાળિયા સહીત જામનગર જોડિયા - નવલખી - સામખિયાળી - કંડલા - ગાંધીધામ - મુન્દ્રા - માંડવી - કોટેશ્વર તરફ માધ્ય રાત્રી એ ભારે વરસાદ ની શક્યતા છે. વિશેષ થી જસદણ - ચોટીલા - મોરબી - ભાણવડ માં ભારે વરસાદ ની શક્યતા મૌસમ વિભાગ ની સાઈટ જણાવી રહી છે - આ ચક્રવાત પવન નો ઘેરાવ માધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહીત રાજેસ્થાન સુધી રહેવાની શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ