જામનગરમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે, સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાના કારણે સ્થાનિકો ચિંતિત થયા છે અને તેઓ ડરનો અનુભવ કરી રહ્યા છે. સતત આવી રહેલા ભૂકંપના આંચકાના કારણે જામનગરવાસીઓની ઊંઘ પણ ઉડી ગઈ છે.