જામનગરમાં આજે વહેલીસ વારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સતત ચાર દિવસથી આવતાં ભૂકંપના આંચકાને કારણે સમગ્ર પંથકમાં ભારે ડરનો માહોલ છવાઈ ગયો છે. આજે ભાવનગરમાં સતત ચોથા દિવસે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 અને 2.1 નોંધાઈ હતી. જામનગરમાં આજે સવારે 6.096 વાગ્યે પહેલો આચંકો અનુભવાયો હતો. અને 7.11 વાગ્યે બીજો આચકો અનુભવાયો હતો.