જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ જમ્મુ ક્ષેત્રમાં ગુરૂવારે 3 અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન રાતે 8:30થી 9:30 કલાક વચ્ચે જોવા મળ્યા હતા. તે પૈકીના 2 ડ્રોન આર્મી કેમ્પ અને આઈટીબીપી કેમ્પ પાસે જોવા મળ્યા હતા. સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો પરંતુ ત્રણેય ડ્રોન બચીને નીકળી ગયા હતા.