શુક્રવારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં (Arnia Sector) એક પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) જોવા મળ્યું હતું. બીએસએફ જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ તરફ પાછું ગયું હતું. બીએસએફએ કહ્યું કે જવાનોને આજે સવારે લગભગ 4:25 કલાકે પાકિસ્તાની હેક્સાકોપ્ટર ડ્રોન દેખાયું હતું.
આ પછી સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ ડ્રોન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હેક્સાકોપ્ટર ડ્રોન ફાયરિંગ કરતા તરત જ પાકિસ્તાન તરફ ગયું હતું.