Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી ચૂકી છે. તમામ નેતા જે ભાજપને વર્તમાન સ્થિતિ માટે જવાબદાર માની રહ્યા છે તેઓ રાહુલ ગાંધીના ભારતને જોડવામાં યોગદાન આપી રહ્યા છે. દરમિયાન અમુક જ દિવસ પહેલા જેલમાંથી બહાર આવેલા શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જમ્મુ-કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીની યાત્રામાં હાજરી આપી. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આ યાત્રામાં સામેલ થઈ રહ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ