જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઓફિશિયલી આજથી દેશના બે નવા કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયા છે. આ બદલાવ સાથે જ ભારતમાં હવે કુલ 28 રાજ્ય અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. આ બિલ 30 ઓક્ટોબરે રાતે 12 વાગે લાગુ થઈ ગયું. મહત્વનું છે કે કેન્દ્રના 106 કાયદા પણ હવેથી આ બંને કેન્દ્ર શાસિત રાજ્યોમાં લાગુ થઈ જશે. જ્યારે રાજ્યના જૂના 153 કાયદા ખતમ થઈ જશે.