જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિતના કારણે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. જેમાં 7 લોકોની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ડેપ્યૂટી કમિશ્નર અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યું કે, ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કેશવાનથી કિશ્તવાડ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો છે.