ગૃહમંત્રી અમિત શાહએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિના સંબંધમાં લોકસભામાં જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લાગુ રાખવાની ભલામણ કરી છે. તેમણે તે દરમિયાન કહ્યું કે, આમારી સરકારે જમ્મુ-કશ્મીરમાં આતંકવાદને ઉખાડી ફેંકવા માટે કોઈ પ્રયાસ બાકી રાખ્યો નથી. આ સાથે જ અમિત શાહે સદનમાં જમ્મુ-કશ્મીરમાં આરક્ષણમાં સુધારા કરવાની પણ દરખાસ્ત કરી છે.