જમ્મુ અને કાશ્મીર ના શ્રીનગર માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે.