જમ્મુ કાશ્મીરના પુલવામામા સેના અને આતંકીઓ વચ્ચે બીજી વખત થડામણ થઇ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના હકરીપોરામાં આ અથડામણ થઇ છે. જો કે ઓપરેશન હજુ પણ શરુ જ છે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે હકરીપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતિ મળતા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું. સુરક્ષા દળોએ જેવી એક મકાનની ઘેરાબંધી કરી તો આતંકે તેમના પર ગોળીબારી કરી. તો જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ તેમના પર ગોળીબારી કરી. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે.