જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના કીગન ખાતે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો. ગ્રેનેડ લક્ષ્ય ચૂકી ગયો અને રસ્તા પર વિસ્ફોટ થયો. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.