જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના કાકાપોરામાં આતંકવાદીઓએ સીઆરપીએફ (CRPF) અને પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. બુધવારે આ ગ્રેનેડ હુમલા (Grenade Attack)માં 12 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસ અધિકારીઓ (Police Officers)ને ટાંકતા કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ તેમનું લક્ષ્ય ચૂકી ગયો હતો અને તે રસ્તા પર જ ફૂટ્યો હતો.