જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લાના સુગન ગામમાં મોડી રાત સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષાદળોએ આજે સવારે આતંકવાદીઓને તેમના અસલ અંજામ સુધી પહોંચાડી દીધા.
કાશ્મીર પોલીસનું નિવેદન
કાશ્મીર પોલીસના આઈજીએ બે આતંકવાદી માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બે અજાણ્યા આતંકવાદીને ઠાર કર્યા છે અને હાલ ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણની વધુ વિગતો પછી શેર કરવામાં આવશે. આઈજીએ કહ્યું કે ફોર્સને માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે.