જમ્મુ અને કાશ્મીર ના શોપિયા જિલ્લાના રાવલપોરા વિસ્તારમાં આતંકીઓ સાથે ગઈ કાલ સાંજથી ચાલુ અથડામણ માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાના ખબર છે. જેમાંથી એક આતંકીને ઠાર કરાયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે એક આતંકીનો ખાતમો થયો છે અને સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.