જમ્મુ અને કાશ્મીર ના શોપિયા માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટર માં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે.
અત્રે જણાવવાનું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ શોપિયાના બડગામ વિસ્તારમાં વહેલી સવારે શરૂ થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલુ થઈ ગયું.