જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફ ની ટુકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં બે નાગરિકો નાં મોત થયા છે. બીજી તરફ, આ હુમલામાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને જવાનોને હૉસ્પિટલ લઈ જતી વખતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આતંકવાદીઓની ધરપકડ માટે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચિંગ શરૂ કરી દીધું છે.