જમ્મુ કાશ્મીરના બાંદીપોરાથી એક મોટા હુમલાના સમાચાર આવી રહ્યા છે. આતંકવાદીઓએ બાંદીપોરાના સુંબલ બ્રીજ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે જેમાં લગભગ 6 નાગરિક ઘાયલ થઈ ગયા છે. જમ્મુ કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ ગ્રેનેડ હુમલા સુંબલ બ્રીજ વિસ્તારમાં સૂમો ટેક્સી સ્ટેન્ડ પર કરવામાં આવ્યો. આ હુમલા બાદ વિસ્તારમાં વધુ એક ધમાકાનો અવાજ પણ સંભળાયો છે.