જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરી એના પછી પાકિસ્તાન કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ કરવાની દરેક કોશિશમાં સામેલ થયું છે. એક તરફ પાકિસ્તાનનાં વિદેશપ્રધાન મહેમૂદ શાહ કુરેશી ભારત સાથે શરતોને આધીન દ્વિપક્ષીય વાટાઘાટોની વાત કરે છે પણ એની આડમાં ઘૂસણખોરી અને હુમલા કરવાની તૈયારી થઈ રહી છે. ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ દિલ્હી પોલીસને એનસીઆરમાં મોટા આતંકી હુમલાની એલર્ટ આપી છે.