જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જવાનોને તેમની પાસેથી 2 AK-47, બે પિસ્તોલ અને ચાર હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલું છે.

Copyright © 2023 News Views